જ્ઞાની ખરેખર કોને કહેવાય?, કે જેના ક્રોધ-માન-માયા-લોભ કિંચિતમાત્ર ના હોય, ત્યારે પૂર્ણ જ્ઞાનીનું પદ છે. કોઈ ચીજના માલિક ના હોય, સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ વીતરાગ હોય, એવા પુરુષ જો કોઈ હોય આ કાળમાં તો તે દાદા ભગવાન. વધુ જાણવા માટે નિહાળો આ વીડિયો.
Utilizamos Сookies 4shared utiliza cookies e outras tecnologias de rastreamento para compreender de onde vêm os nossos visitantes e melhorar a sua experiência de navegação no nosso site. Ao usar nosso site, você concorda com nosso uso de cookies e outras tecnologias de rastreamento. Alterar minhas preferências